avalanche-warning-after-fresh-snowfall-in-kashmir-uttrakhand
  • Home
  • Videos
  • ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, વીડિયો જોઇને તમને ચઢશે ઠંડી

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, વીડિયો જોઇને તમને ચઢશે ઠંડી

 | 12:44 pm IST

હાલ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. ઉત્તરાખંડમાં પણ ભારે હિમવર્ષા જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિના કેલાંગ અને પટ્ટન ઘાટીમાં બરફ વર્ષા થઈ છે. આ હિમ વર્ષા બાદ કેલાંગનો નજારો સ્વર્ગ જેવો થઈ ગયો છે. તેની સાથે જ ઠંડી પણ વધી ગઈ છે. આજે સવારે થયેલી બરફ વર્ષાને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઠંડી વધવાના અણસાર દેખાઈ રહ્યા છે. હાલ દેશની રાજધાની આ સમયે ખતરનાક વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યુ છે.