ભાગ્યશ્રીની જેમ ખુબ જ સુંદર છે તેની દીકરી અવંતિકા દસાની, જુઓ ગ્લેમરસ Photos
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આજકાલ સ્ટાર કિડ્સની ધૂમ જોવા મળી રહી છે. સારા અલી ખાન (Sara Ali Khna) અને જ્હાનવી કપૂર (Jhanvi Kapoor) ઈન્ડ્રસ્ટ્રીની એવી સ્ટાર કિડ્સ (Star Kids) છે જે પોતાની માંની જેમ જ સુંદર દેખાઈ છે. આ વચ્ચે હવે અમે તમને ઈન્ડસ્ટ્રીની આવી જ એક સ્ટાર ડોક્ટર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે સુંદરતાના મામલામાં પોતાની માંને પણ ટક્કર આપે છે. અહિંયા અમે વાત કરીએ છીએ બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી (Bhagyashree)ની દિકરી અવંતિકા દસાની (Avantika Dasani)ની જે જોવામાં તેની માંની જેમ જ ખુબ જ સુંદર છે. અવંતિકાએ કેટલાક ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યા છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. એક જ નજરમાં કોઈપણનું દીલ જીતી લેવી તેવી એની અદા છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન