'સંદેશ'ને આંગણે હૉલિવુડથી પધાર્યા હલ્ક અને થોર - Sandesh
  • Home
  • Photo Gallery
  • ‘સંદેશ’ને આંગણે હૉલિવુડથી પધાર્યા હલ્ક અને થોર

‘સંદેશ’ને આંગણે હૉલિવુડથી પધાર્યા હલ્ક અને થોર

 | 6:20 pm IST

માર્વેલ સ્ટુડિયોની ફિલ્મ ‘અવેન્જર્સ ઇન્ફિનિટી વૉર’ 27 એપ્રિલ, 2018થી દેશભરમાં રિલીઝ થશે. આ ફિલ્મ ભારતમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. ડિઝની ઇન્ડિયા ભારતમાં હલ્ક અને થોરનાં ચાહકોને એક ખાસ ટ્રીટ આપવા જઇ રહી છે અને તેની શરૂઆત 11 એપ્રિલથી અમદાવાદમાં કરવામાં આવી છે. આ માટે હલ્ક અને થોરની વિશાળ પ્રતિમાઓનું પ્રદર્શન સંદેશ ઑફિસ ખાતે રાખવામાં આવ્યું હતું. જુઓ તેની કેટલીક ઝલક.