avika gor birthday see in pics how stylish viral in internet
  • Home
  • Featured
  • બાલિકા વધુની અભિનેત્રી રિયલ લાઈફમાં છે આટલી હોટ, PHOTOS આવતાં જ ખલબલી મચી ગઈ!

બાલિકા વધુની અભિનેત્રી રિયલ લાઈફમાં છે આટલી હોટ, PHOTOS આવતાં જ ખલબલી મચી ગઈ!

 | 5:02 pm IST

‘બાલિકા વધુ’ થી દરેકના દિલમાં સ્થાન બનાવનાર અભિનેત્રી અવિકા ગૌર 23 વર્ષની થઈ ગઈ છે. એક સમયે ક્યુટનેસ માટે જાણીતી અવિકા હવે સ્ટાઇલિશ છોકરી બની ગઈ છે અને તેનો પુરાવો તેની તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં અવિકા સુંદર લાલ રંગનો ઝભ્ભો પહેરેલી જોઇ શકાય છે. આ અભિનેત્રી તેમાં ગ્લેમરસ લાગે છે.

અવિકા સફેદ રંગમાં ઓફ-શોલ્ડર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આમ તો સીરિયલમાં તે ગાઉન અને સાડીમાં જ જોવા મળતી હોય છે. પરંતુ રિયલ લાઈફમાં તે ઘણી બોલ્ડ છે અને એવા કપડાં પહેરવા પણ તેને ગમે છે. ત્યારે અહીં જુઓ અવિકાના કેટલાક હોટ ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન