Avoid chinese bakra, they know kungfu viral video on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ઈદ પર આ બકરો વખણાયો, ચાઈનીઝ સ્ટાઈલમાં જે રીતે લાત મારે એ VIDEOમાં જોવા જેવું

ઈદ પર આ બકરો વખણાયો, ચાઈનીઝ સ્ટાઈલમાં જે રીતે લાત મારે એ VIDEOમાં જોવા જેવું

 | 1:28 pm IST

બકરા ઈદની ઉજવણી આખા ભારતમાં 12 તારીખે લોકોએ શાંતિથી કરી. પરંતુ આ દિવસે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં બતાવવામાં આવેલો બકરો ચર્ચાનો વિષય બન્યો છે. બકરો જે રીતે આ શખ્સને લાત મારે છે એ ખરેખર કોઈ કુંફુ સ્ટાઈલથી ઓછું નથી.

લોકો આ કબરાને ચાઈનીઝ બકરો કહી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે લખ્યું કે ચાઈનીઝ બકરાને જેમતેમ ન લેવો. તે બધું કરી શકે છે. તો તમે જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન