Ayesha Takia adorable photos with son Mikhail
  • Home
  • Photo Gallery
  • દીકરા સંગ આયશા ટાકિયાની સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છવાઇ

દીકરા સંગ આયશા ટાકિયાની સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છવાઇ

 | 8:14 pm IST

આયેશા ટાકિયા લાંબા સમયથી પડદા પરથી ગાયબ છે. પરંતુ તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સની સાથે હંમેશા હાજર રહે છે. આયાશાએ તાજેતરમાં જ પોતાના દીકરા મિખેલની સાથે એક સુંદર તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી. તેનો દીકરો ચાર વર્ષનો છે. આયેશા તસવીરમાં દીકરાને તેડીને ઉભી છે. તેને કિસ કરી રહી છે. આ તસવીરને સવા લાખથી વધુ લાઇક મળી છે.