actress Ayesha Takia Hot photo viral on social media
  • Home
  • Featured
  • PHOTOS: ગજબની હોટનેસ, સલમાન સાથે કામ, લાખો લોકો એના દિવાના, છતાં આજે ફિલ્મોમાંથી ગૂમ

PHOTOS: ગજબની હોટનેસ, સલમાન સાથે કામ, લાખો લોકો એના દિવાના, છતાં આજે ફિલ્મોમાંથી ગૂમ

 | 5:42 pm IST

બોલિવૂડ અભિનેત્રી આયશા ટાકિયાએ પોતાની ખુબસુરતી અને મુસ્કાનથી આમ તો લાખો દિલોમાં રાજ કર્યું છે. એટલું જ નહિ પરંતુ આયશા ટાકિયાએ પોતાની ફિલ્મોથી લોકોને દીવાના બનાવી દીધા હતા. પરંતુ બહુ જ જલ્દી તેણે લગ્ન કરી લીધા અને ફિલ્મથી સંબંધ તોડી નાંખ્યો. પરંતુ આજે પણ આયશા ટાકિયાના ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે ઉતાવળા રહેતા હોય છે.

આયશાએ તેની કારકિર્દીની શરૂઆત મ્યુઝિક વીડિયોથી કરી હતી. આ પછી તે ‘સલામ-એ-ઇશ્ક’, ‘વોન્ટેડ’, ‘ડોર’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ‘ડોર’માં તેના અભિનયને ખૂબ પસંદ આવ્યું હતું પરંતુ તે પણ એ-લિસ્ટ અભિનેતાઓમાં સ્થાન મેળવી શકી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન