Ayushman is the most enthusiastic artist of our generation: Vani Kapoor
  • Home
  • Featured
  • PHOTOS: વાણી કપૂરે આયુષ્માન ખુરાનાના ભરપેટ વખાણ કરતાં કહ્યું- એ અમારી પેઢીનો સૌથી…

PHOTOS: વાણી કપૂરે આયુષ્માન ખુરાનાના ભરપેટ વખાણ કરતાં કહ્યું- એ અમારી પેઢીનો સૌથી…

 | 9:41 pm IST

અભિનેત્રી વાણી કપૂર હાલમાં સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ રહે છે. તે અવાર નવાર નવા નવા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હવે એક વાતને લઈ વાણી ચર્ચામાં આવી છે. તેણે આયુષ્યમાન ખુરાનાના વખાણ કરતાં બે શબ્દો કહ્યા છે.

વાણી કપૂરે કહ્યું કે-આયુષ્માન એ આપણી પેઢીનો સૌથી ઉત્સાહી અભિનેતા છે. જુદા જુદા પાત્રોમાં એ આવે છે તે જોઈને મને આશ્ચર્ય થાય છે.” વિક્કી ડોનરે તેની સૌથી વધુ ભૂમિકા ભજવી હતી. તેણે તેની પહેલી ફિલ્મમાં જે રીતે અભિનય કર્યો તે જોઈને હું આશ્ચર્ય પામી હતી. તેણે અંધાધુન’ અને ‘આર્ટિકલ 15’ માં પણ ખૂબ જ સારું કામ કર્યું છે. હવે ખરેખર તેની સાથે કામ કરવાની રાહ જોઉ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન