baaghi 3 actress shraddha kapoor latest photo viral
  • Home
  • Featured
  • નાના નાના કપડામાં લાલઘુમ થઈને શ્રધ્ધા કપૂરે ફોટો અપલોડ કર્યા, ફેન્સએ કહ્યું-સાવધાન!

નાના નાના કપડામાં લાલઘુમ થઈને શ્રધ્ધા કપૂરે ફોટો અપલોડ કર્યા, ફેન્સએ કહ્યું-સાવધાન!

 | 11:18 am IST

ફિલ્મ આશિકી-2થી બોલિવૂડમાં પગ મુકનાર અભિનેત્રી શ્રધ્ધા કપૂર હવે તો ટોપની અભિનેત્રીમાં સામેલ થઈ ચૂકી છે. દરેક પ્રકારની ફિલ્મોમાં તેનો રોલ જોવા મળે છે અને અભિનેત્રીની મહેનત સાફ સાફ દેખાઈ રહી છે. ફેન્સને તેની એક્ટિંગ પણ પસંદ આવી રહી છે. એક્ટિંગ સાથે સાથે તેનો ડાન્સ પણ કોઈથી છુપો નથી.

શ્રધ્ધા કપૂર સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહે છે. તે અવાર નવાર નવા નવા અવતારમાં ફોટો અપલોડ કરતી રહે છે. હાલમાં તેણે નવા ફોટો અપલોડ કર્યા છે એમાં તેની કાતિલ અદાઓ ફેન્સને મોહી રહી છે અને લોકોને દિવાના કરી રહી છે. લાલ કલરના નાના નાના કપડામાં તેના હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો ફેન્સ ફોટો જોઈને નવી નવી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝલે લખ્યું કે, સાવધાન! પાછળ હેલિકોપ્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન