Babitaji's hot photo goes viral on social media
  • Home
  • Featured
  • PHOTOS: જેઠાલાલ અમથા બબીતા પાછળ ઘેલા નથી, સુંદરતા જોઈને સૌ કોઈ મોહી જશે!

PHOTOS: જેઠાલાલ અમથા બબીતા પાછળ ઘેલા નથી, સુંદરતા જોઈને સૌ કોઈ મોહી જશે!

 | 10:27 pm IST

ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલને જે ખુબ જ ગમે છે એવી બબીતા હાલમાં હોટ અને બોલ્ડ ફોટોના કારણે ચર્ચામાં છે. બબીતાનું અસલી નામ મુનમુન દત્તા છે. લોકોને હસાવવામાં જેઠાલાલ સાથે બબીતાનું પાત્ર પણ વખણાઈ છે. મુનમુન દત્તા એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રીની સાથે સાથે મોડલ પણ છે. તે લાંબા સમયથી અવિરત ચાલી રહેલી હિન્દી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા તરીકે અભિનય કરી રહી છે.

હાલમાં બબીતાજીના જે ફોટો વાયરલ થયાં છે એમાં તે ખુબ જ સુંદર અને હોટ દેખાઈ રહી છે. સૌ કોઈ મોહી જાય એવા આ ફોટો બબીતાજીએ પોતાના ઈન્સ્ટા પર અપલોડ કર્યા છે અને હાલમાં તો તે સોશિયલ મીડિયામાં ચોતરફ વાયરલ થઈ રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં બબીતાના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન