Baby Shark Record of 1000 million views created
  • Home
  • Tech
  • આ વીડિયોએ YouTubeમાં 1000 મિલિયન વ્યૂઝનો રેકોર્ડ બનાવ્યો

આ વીડિયોએ YouTubeમાં 1000 મિલિયન વ્યૂઝનો રેકોર્ડ બનાવ્યો

 | 1:09 pm IST
  • Share

  • YouTube પર સૌથી વધુ જોવાયેલો વીડિયો

  • યુ ટ્યુબ પર Baby Shark વીડિયોનો રેકોર્ડ

  • Baby Shark વીડિયોની લોકપ્રિયતા ફરીથી વધી ગઇ

વીડિયો સ્ટ્રીમિંગ સાઈટ YouTube પર એક વીડિયોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. યુ ટ્યુબ પર એક વીડિયો 10 બિલિયન એટલે કે 1000 મિલિયન વખત જોવામાં આવ્યો છે. યુ ટ્યુબનો આ પ્રથમ વીડિયો છે જેને 1000 મિલિયન વખત જોવામાં આવ્યો છે.

YouTube પર અત્યાર સુધીમાં આટલી વખત કોઇ વીડિયો જોવામાં આવ્યો નથી. જણાવી દઇએ કે, અમે અહિંયા Baby Shark વીડિયોની વાત કરી રહ્યા છે. નવેમ્બર 2020માં Baby Sharkએ યુ ટ્યુબ પર સૌથી વધારે વીડિયો જોવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

હવે આ વીડિયોની લોકપ્રિયતા ફરીથી વધી ગઇ છે. આ ખબર લખાય ત્યાં સુધી 10,014,055,799 વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને 32 મિલિયન લાઇક્સ છે.

Baby Shar પહેલા Despacitoને 7.7 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. પરંતુ Baby Shark એ તેને પાછળ છોડી દીધુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો