bacterial-infection-can-in-monsoon
NIFTY 11,010.20 +53.10  |  SENSEX 36,496.37 +145.14  |  USD 68.8400 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • ચેતી જજો! ચોમાસામાં સેક્સ કરવાથી થાય છે આવી ગંભીર બીમારીઓ!

ચેતી જજો! ચોમાસામાં સેક્સ કરવાથી થાય છે આવી ગંભીર બીમારીઓ!

 | 2:45 pm IST

ચોમાસું એટલે રોમેન્ટિક થવાની સીઝન..વરસાદી ઋતુમાં રોમાન્સ અને પ્રેમનો અહેસાસ કંઈક અલગ જ થતો હોય છે. વરસાદમાં ભીંજાયા બાદ તમારા પાર્ટનર સાથે અંગત પળો માણવાની મજા જ કંઈ ઔર હોય છે, પરંતુ વરસાદી મોસમ ઢગલાબંધ ચેપી રોગો પણ લઈને આવે છે.

વરસાદમાં ભીંજાયા બાદ સેક્સ કરવાથી તમને શરદી, ઉધરસ અને તાવ થઈ શકે છે, આ સિવાય તમારા પાર્ટનરને જો શરદી કે ઉધરસ હોય તો તેનો ચેપ પણ તમને લાગી શકે છે. જેથી આ દિવસોમાં સેક્સથી દૂર રહેવું હિતાવહ છે.

વરસાદમાં સેક્સ કરવાથી નેચરલ લુબ્રિકેશન કામ નથી કરતું. વરસાદનું પાણી અને અંદર નમીને કારણે પ્રાકૃતિક લુબ્રિકેશન અસરગ્રસ્ત થઈ શકે છે. ત્યારે વરસાદમાં યૌન સંબંધ બનાવવા તમારા અને તમારા પાર્ટનર માટે દર્દનાક હોય શકે છે.

વરસાદમાં ઓરલ સેક્સ કરવાથી તમારી પાર્ટનરના સ્વાસ્થ્યને આ નુકસાન પહોંચી શકે છે. વરસાદમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન તેજીથી ફેલાતું હોય છે તેવામાં જો ઓરલ સેક્સ કરવામાં આવે તો ‘gonorrhoea’ જે એક સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ઈન્ફેક્શન છે તે ફેલાય શકે છે.

પ્રાઈવેટ પાર્ટની આજુબાજુમાં ફોડલીઓ થઈ શકે છે આ એક હર્પીસ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે, જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે થાય છે. આ ઋતુમાં જો તમે શારીરિક સંબંધો બાંધો છો તો આ રોગ થઈ શકે છે.