NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • બડગામ વિસ્તાર ફેરવાયો સેનાની છાવણીમાં, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટનો જુઓ વીડિયો

બડગામ વિસ્તાર ફેરવાયો સેનાની છાવણીમાં, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટનો જુઓ વીડિયો

 | 4:06 pm IST

જમ્મુ અને કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. મંગળવાર સાંજથી જ જારી અથડામણમાં સુરક્ષાદળોએ બુધવારે વહેલી સવારે ત્રણ આતંકીઓનો ખાત્મો કર્યો. બડગામના માઘમ સેકટર પર પૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિસ્તારમાં આવેલા દરેક મકાનની છત પર એક સેનાનો જવાન ખડે પગે ઉભો છે. ચાલો જોઇએ સંદેશ ન્યૂઝ દ્વારા આ વિસ્તારનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટનો વીડિયો.

;