BAFTA 2018: એમી જેક્સનથી લઇ એંજેલિના જોલી સુધી PICS - Sandesh
  • Home
  • Photo Gallery
  • BAFTA 2018: એમી જેક્સનથી લઇ એંજેલિના જોલી સુધી PICS

BAFTA 2018: એમી જેક્સનથી લઇ એંજેલિના જોલી સુધી PICS

 | 3:02 pm IST

71માં બ્રિટિશ એકેડમી એવોર્ડ (બાફ્ટા)નું આયોજન રવિવારની રાત્રે લંડનનાં રોયલ અલ્બર્ટ હોલમાં કરવામાં આવ્યુ. આ સેરેમનીમાં રેડ કાર્પેટ પર અભિનેત્રીઓનાં ફેશનનો ઝલવો જોવા મળ્યો.