રુંવાડા ઉભા કરી દે તેવો આ સાપોના videoને મળ્યો BAFTA એવોર્ડ - Sandesh
NIFTY 10,532.25 -33.05  |  SENSEX 34,355.18 +-72.11  |  USD 65.9975 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રુંવાડા ઉભા કરી દે તેવો આ સાપોના videoને મળ્યો BAFTA એવોર્ડ

રુંવાડા ઉભા કરી દે તેવો આ સાપોના videoને મળ્યો BAFTA એવોર્ડ

 | 2:20 pm IST

આ વીડિયો તમે અનેકવાર ફેસબુક, વોટ્સએપ પર અનેકવાર જોયો હશે. કેવી રીતે એક કાચીંડા જેવુ પ્રાણી સાપોના ટોળાને પાર કરીને બચી નીકળે છે. પણ તમને જાણવું ગમશે કે આ વીડિયોને ઈંગ્લેન્ડની ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે BAFTA એવોર્ડ આપ્યો છે. BAFTA એટલે બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ. આ વીડિયો પ્લેનેટ અર્થ 2 અને બીબીસીનો છે. તેને ગયા વર્ષે અપલોડ કરાયો હતો અને અત્યાર સુધી 4 કરોડથી પણ વધુવાર જોવાઈ ચૂક્યો છે. આ વીડિયો ફર્નાડિયા આઈલેન્ડનો છે. જેમાં ઈગુઆના (અમેરિકી
ગરોળી) સાપોના ઝુંડને પાર કરીને બચી જાય છે. આ વીડિયો માત્ર 2 મિનીટનો છે. પણ, તમને ટેન્શન અપાઈ દેવા માટે પૂરતો છે.