VIRAL VIDEO : બજરંગી ભાઈજાનની મુન્નીએ કર્યો ક્યુટ ડાન્સ, વીડિયો થયો ધડાધડ વાયરલ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIRAL VIDEO : બજરંગી ભાઈજાનની મુન્નીએ કર્યો ક્યુટ ડાન્સ, વીડિયો થયો ધડાધડ વાયરલ

VIRAL VIDEO : બજરંગી ભાઈજાનની મુન્નીએ કર્યો ક્યુટ ડાન્સ, વીડિયો થયો ધડાધડ વાયરલ

 | 5:02 pm IST
  • Share

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન(Bajrangi Bhaijaan) ની મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા(Harshaali Malhotra) નો એક ડાન્સ વીડિયો(Dance Video) સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હર્ષાલી મલ્હોત્રા(Harshaali Malhotra) એ ઉર્વશી સોંગ ઉપર ડાન્સ કર્યો છે. તેમના આ ડાન્સ સ્ટેપ એકદમ જોરદાર છે. મુન્નીનો આ ડાન્સ એકદમ ક્યુટ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને હાલ ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ આ ક્યુટ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન