'બાલિકા વધુ' ફેમ આ અભિનેતા એ અલગ અંદાજમાં પત્નીની બર્થ ડે કરી સેલિબ્રેટ - Sandesh
  • Home
  • Photo Gallery
  • ‘બાલિકા વધુ’ ફેમ આ અભિનેતા એ અલગ અંદાજમાં પત્નીની બર્થ ડે કરી સેલિબ્રેટ

‘બાલિકા વધુ’ ફેમ આ અભિનેતા એ અલગ અંદાજમાં પત્નીની બર્થ ડે કરી સેલિબ્રેટ

 | 5:24 pm IST

ફેમસ ટીવી એક્ટર રૂસલન મુમતાઝ આજકાલ પોતાની પત્ની નિરાલી મહેતા સાથે થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહ્યો છે. તે થાઈલેન્ડની સુંદર વાદીઓમાં નિરાલીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે ગયો છે. રૂસલનએ પોતાની ખૂબસૂરત પત્ની બર્થ ડે ને રોમેન્ટીક અંદાજમાં સેલિબ્રેટ કરી. બર્થ ડેની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રૂસલનએ નિરાલીનાં બર્થ ડે ને એકદમ અલગ અંદાજમાં બાથટબમાં સેલિબ્રેટ કર્યો હતો. તેમજ બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસ્વીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં આ કપલ એકબીજા સાથે બહુ ખુશ દેખાય રહ્યું છે.