બાલિકા વધુની હોટ અભિનેત્રી અવિકા ગૌરનો નવો અવતાર, શેર કરી એકથી એક બોલ્ડ તસવીરો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાલિકા વધુની હોટ અભિનેત્રી અવિકા ગૌરનો નવો અવતાર, શેર કરી એકથી એક બોલ્ડ તસવીરો

બાલિકા વધુની હોટ અભિનેત્રી અવિકા ગૌરનો નવો અવતાર, શેર કરી એકથી એક બોલ્ડ તસવીરો

 | 1:34 pm IST
  • Share

સિરિયલ બાલિકા વધુ(Balika Vadhu) દ્વારા ઘરે ઘરે પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી અવિકા ગૌર(Avika Gor) આજકાલ ઘણી બધી ચર્ચામાં આવે છે. જો કે અવિકા ઘણા સમયથી ગ્લેમર વર્લ્ડથી ગાયબ હતી, પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટ(Avika Gor Photoshoot) કરાવ્યું છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

અવિકા તેની નવીનતમ તસ્વીરો દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. તે ફોટોમાં ખૂબ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રી તાજેતરના ફોટોશૂટમાં બદલાયેલી લાગે છે. ઘણા ફેન્સને અવિકા ઓળખતી નથી. અવિકાની તસવીરો પર ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તો જુઓ આ નવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન