પ્રિંસિપલના દિકરાને થપ્પડ મારવા પર મળી આવી દર્દનાક સજા - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રિંસિપલના દિકરાને થપ્પડ મારવા પર મળી આવી દર્દનાક સજા

પ્રિંસિપલના દિકરાને થપ્પડ મારવા પર મળી આવી દર્દનાક સજા

 | 4:29 pm IST

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના માસ્તુંગમાં એક કૈડેટ કોલેજના વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મારવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો ભલભલાના થથરાવી મુકે તેવો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયો બાદ કોલેજના પ્રિસિંપલની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદ વિરોધી વિભાગના ડીઆઈજી એતજજા ગોરાયાએ જણાવ્યું હતું કે, કોલેજના પ્રિંસિપલ જાવેદ ઈકબાલ બંગશની તત્કાળ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિંસિપલ જાવેદ ઈકબાલ બંગશના દિકરાને એક વિદ્યાર્થીએ થપ્પડ માર્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આ પ્રકારની આકરી સજા આપવામાં આવી હતી.