Banaskantha: An old woman and her grandson were killed in broad daylight
  • Home
  • Videos
  • Featured Videos
  • બનાસકાંઠા: ધોળા દિવસે એક વૃદ્ધા અને તેના પૌત્રની હત્યાથી ચકચાર

બનાસકાંઠા: ધોળા દિવસે એક વૃદ્ધા અને તેના પૌત્રની હત્યાથી ચકચાર

 | 10:40 am IST
  • Share

બનાસકાંઠાના શિહોરી ગામમાં ધોળા દિવસે એક વૃદ્ધા અને તેના પૌત્રની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં જ દાદી અને  પૌત્રની ઘાતકી હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. કોણ છે હત્યારો શું છે દાદી પૌત્રની  હત્યા પાછળનું રહસ્ય જુઓ ક્રાઈમ એલર્ટના આ રિપોર્ટમાં…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો