banaskanthanwa-lakhani-disha-highway accidental
  • Home
  • Videos
  • કારચાલકે ફિલ્મીઢબે વળાંક લેતા સર્જાયો સાઉથની ફિલ્મ જેવો સ્ટંટ, જુઓ Video

કારચાલકે ફિલ્મીઢબે વળાંક લેતા સર્જાયો સાઉથની ફિલ્મ જેવો સ્ટંટ, જુઓ Video

 | 1:40 pm IST

‘રામ રાખે એને કોણ ચાખે’ હા… આવું જ કંઇક બનાસકાંઠાના નવા લાખાણી-ડીસા હાઇવે પર બન્યું હતું. જો કે બાઇક ચાલકે જોયા વગર વળાંક લેવા જતા આ દુર્ઘટના બની હતી. પરંતુ કારચાલકની સતર્કતાએ અકસ્માતની ઘટના ટળી હતી. પાછળથી આવતી પુરજોશમાં કારની અડફેટે આવતા બાઇક સવાર બચ્યા હતા. કારચાલકે ફિલ્મી ઢબે વળાંક લેતા મોટો અકસ્માત થતા અટક્યો હતો. કારચાલકની સતર્કતાએ બેદરકાર બાઇકચાલકનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.