Bangalore-based startup offers to work three days a week
  • Home
  • Featured
  • બેંગલોરના સ્ટાર્ટઅપે ટેક ટેલેન્ટને આકર્ષવા સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવાની કરી ઓફર

બેંગલોરના સ્ટાર્ટઅપે ટેક ટેલેન્ટને આકર્ષવા સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવાની કરી ઓફર

 | 8:15 am IST
  • Share

 ટેકનોલોજી ટેલેન્ટની અછતનો સામનો કરી રહેલી ભારતની ટેક કંપનીઓ નવી ભરતી માટે વધુ સંખ્યામાં રજાઓ, મહિલા કે પુરુષ કર્મચારીને ભેદભાવ વિના બરોબર તક અને રજાઓ જેવા વિકલ્પો શોધી રહી છે. તાજેતરમાં બેંગલોરના એક સ્ટાર્ટઅપે નવા ટેલેન્ટને નોકરી માટે સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવાની ઓફર કરી છે.

ફીન્ચ કંપની સ્લાઇસે વેતનના બજાર રેટના ૮૦ ટકા વેતન સામે સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવાની ઓફર કરી છે. કંપનીના સ્થાપક રંજન બજાજે જણાવ્યું હતું કે કર્મચારીઓને ફાજલ સમયમાં તેને મનગમતી પ્રવૃત્તિ કરવાની તક મળે છે અને સાથે બાંધેલો પગાર પણ મળે છે. લોકો જોબ થાકીને નથી કરવા માંગતા.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો