Video : ગુરૂદેવ બજરંગદાસ બાપાની 41મી પુણ્ય તિથીનો મહોત્સવ યોજાયો - Sandesh
  • Home
  • Videos
  • Video : ગુરૂદેવ બજરંગદાસ બાપાની 41મી પુણ્ય તિથીનો મહોત્સવ યોજાયો

Video : ગુરૂદેવ બજરંગદાસ બાપાની 41મી પુણ્ય તિથીનો મહોત્સવ યોજાયો

 | 4:37 pm IST

પુજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂદેવ બજરંગદાસ બાપાની 41મી પુણ્ય તિથી મહોત્સવ નિમિતે આજે બાપાના ચરણોમાં શીશ નમાવવા ભાવિક ભક્તો ઉમટ્યા હતા.

પુણ્યતિથી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે પરિસરમાં સર્વત્ર શ્રધ્ધા, ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. જેને લઇને સવારે પાંચ વાગ્યે મહામંગલા આરતી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ મહામંગલા આરતીનો લાહવો માંણ્યો હતો.