barbie-doll-looks-like-this-worlds-most-dull-fitness-model
  • Home
  • Photo Gallery
  • બાર્બી ડોલ જેવી લાગતી આ છે દુનિયાની સૌથી ખુબસુરત ફિટનેસ મોડલ, જુઓ તસ્વીરો

બાર્બી ડોલ જેવી લાગતી આ છે દુનિયાની સૌથી ખુબસુરત ફિટનેસ મોડલ, જુઓ તસ્વીરો

 | 1:12 am IST

આ ખુબસુરત ફિટનેસ મોડલનું નામ છે જૂલિયા વેઈન્સ. આ મહિલાનો જન્મ 21 મે 1996માં થયો હતો. તે એક રશિયનમોડલ અને ફિટનેસ મોડલ છે.

જુલિયા વેઈન્સનાં ઈંસ્ટાગ્રામ પર કરોડો ફોલોવર્સ છે. તે દુનિયાની સૌથી વધુ વજન ઉઠાવવા વાળી મહિલા છે. તેનો ચહેરો એકદમ ક્યુટ ડોલ જેવો લાગે છે. જુલિયાની લંબાઈ 5 ફુટ 5 ઈંચ છે. અને તેનો વજન લગભગ 70 કિલો છે.

જુલિયાને મસલ ડોલ પણ કહેવામાં આવે છે. તેણે અત્યાર સુધી પગ પર 235 કિલો વજન ઉઠાવ્યો છે, છાતી પર 140 કિલો અને ડેડલિફ્ટ 190 કિલો સુધી ઉઠાવ્યો છે.

આ મહિલાનું કહેવું છે કે તેણે 15 વર્ષની ઉંમરમાં જિમ જવાનું ચાલુ કર્યું હતું. તે જિમમાં 2 કલાક કસરત કરે છે. ભોજનમાં તે ઈંડા, મુરઘી, ટામેટા, ભાત, અને પનીરનું સેવન કરે છે. જુલિયા તેની સ્ટ્રેંથને વધારવા માટે ઘણા પ્રકારના સુપલમેંટનું સેવન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.