Watch: Accident In Baroda, One girl died
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: વડોદરામાં સર્જાયેલા ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ જોઇ હચમચી જશો

Video: વડોદરામાં સર્જાયેલા ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ જોઇ હચમચી જશો

 | 4:02 pm IST

વડોદરામાં બાઇક પર સવાર દંપતીને અકસ્માત નડતા તેમને ગંભીર ઇજા થઇ છે. જ્યારે તેમની સાથે બેઠેલી નાની દીકરીનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે શહેરના જીઆઈડીસી રોડ પર મકપપુરા વિસ્તારમાં એક દંપતી તેમની દીકરી સાથે બાઇક પર જતા હતાં. બાઇક ચાલકનું બેલેન્સ ડગી જતાં બાળકી અને પત્ની પાછળથી રોડ પર પડ્યાં હતાં. રોડની સામેથી એક ટ્રક આવતા તેમના પર ફરી વળી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.