bbal is about to have a bike toeing in rakhial of ahmedabad
  • Home
  • Videos
  • Featured Videos
  • બાઇક ટોઇંગ કરવાના મામલે પોલીસ સાથે બબાલનો Viral Video

બાઇક ટોઇંગ કરવાના મામલે પોલીસ સાથે બબાલનો Viral Video

 | 3:39 pm IST

અમદાવાદમાં રખિયાલમાં રસ્તા પર પાર્ક કરેલા બાઇકને ટોઇન્ગ કરવા જતા બાઇક ચાલક અને ટોઇન્ગ કર્મચારી વચ્ચે મારામારી થઇ છે. બાઇક પર P લખેલા આધેડને ગાળો ભાંડી અને ત્યાર બાદ મારામારી થઇ કરી હતી.

જોકે બાદમાં પોલીસની દરમ્યાનગીરીથી સમગ્ર મામલો ઠાળે પડી ગયો હતો. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કથિત પોલીસની ઓળખ આપતા બાઇક ચાલકને જવા દેવાયો છે. નિયમ વિરૂદ્ધ રસ્તા પર વાહનો પાર્ક કરનાર વાહનો ટોઇંગ કરતી વખતે આવા ધર્ણષના દ્રષ્યો સર્જાય છે.