- Home
- Health & Fitness
- કસરત કરતા પહેલા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન…

કસરત કરતા પહેલા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન…
January 21, 2017 | 6:44 pm IST

આજકાલ મોટાભાગના લોકો બીજાને જોઇને કસરત કરતા હોય છે. આમ, જો તમે આમાંના એક છો તો હવે સંભાળી લેજો, કારણકે ખોટી રીતે કસરત કરવાથી તમારા શરીરને લાભ નહિં પણ નુકસાન થાય છે. તો આજે તમે પણ જાણી લો કસરત કરતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાનમાં રાખવી…
- તમે કોઈપણ પ્રકારની કસરત કરો તો તેને ધીરે ધીરે વધારશો.
- કસરત કરવાનો ફિક્સ સમય ગોઠવો.
- સ્વિમિંગ દરેક વ્યક્તિ માટે બેસ્ટ કસરત છે.
- કસરતના ક્લાસ જોઈન્ટ કરો. તમારી અનુકૂળતા પ્રમાણે યોગા જેવી બીજી કસરતના ક્લાસ પણ તમે જોઈન્ટ કરી શકો છો.
- દેખાદેખીથી કસરત ના કરશો. તમને ગમે તે જ પ્રકારની કસરત કરો. પરાણે કોઈના કહેવાથી કસરત શરૂ ના કરશો.
મોટી ઉંમરે ભારે કસરત ના કરો. - તમારા શરીરની કેપેસીટી-ઉંમર-વજન-જાતિ ઘ્યાનમાં રાખી એક્સપર્ટ તમને સલાહ આપે તે કસરત કરશો.
- વધારે પડતુ ભોજન લઇને કસરત ના કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન