લીઝા હેડને ફરીથી શેર કર્યો પોતાનો હોટ & બોલ્ડ અવતાર, જોવા મળી 'બિચ' પર pics - Sandesh
  • Home
  • Entertainment
  • લીઝા હેડને ફરીથી શેર કર્યો પોતાનો હોટ & બોલ્ડ અવતાર, જોવા મળી ‘બિચ’ પર pics

લીઝા હેડને ફરીથી શેર કર્યો પોતાનો હોટ & બોલ્ડ અવતાર, જોવા મળી ‘બિચ’ પર pics

 | 12:53 pm IST

બોલિવુડમાં બોલ્ડ રોલ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવનાર લીઝા હેડેન 32 વર્ષની થઇ ગઈ છે. ફેશનની બાબત પર સામાન્ય બોલિવુડ એક્ટ્રેસેસ કરતા વધુ માહિતી રાખનાર લીઝાનો જન્મ 17 જુન, 1986માં ચેન્નાઈમાં થયો હતો.

લીઝા પોતાની ફિલ્મો કરતા પોતાની હોટ & બોલ્ડ અંદાજના કારણે વધુ ફેમસ છે. ઘણી વખત તેઓ સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને સેક્સી ફોટોઝ શેર કરતી રહેતી હોય છે. હાલમાં તેઓ પોતાના ફ્રેન્ડસ સાથે બીચ પર રજાઓ માણી રહ્યા છે.

લીઝા હેડન હાલ પોતાનું માતૃત્વ એન્જોય કરી રહી છે. દીકરા જેક સાથે તે સોશિયલ મીડિયા પર અનેક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ લીઝા હેડને એક અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે એક વર્ષના બાળકની સાથે પાણીની અંદર તસવીરો લીધી છે. જેને જોઈને તેને લોકોની આલોચનાનો શિકાર થવું પડ્યું હતું. આ તસવીર શેર કરીને તે ટ્વિટર પર ટ્રોલ થઈ હતી.