Beautiful and bold actress Urvashi Rautela showed her fitness mantra
  • Home
  • Featured
  • ખુબસુંદર અને બોલ્ડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બતાવ્યો પોતાનો ફિટનેસ મંત્ર, જુઓ PHOTOS..

ખુબસુંદર અને બોલ્ડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બતાવ્યો પોતાનો ફિટનેસ મંત્ર, જુઓ PHOTOS..

 | 9:17 am IST

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કહ્યું કે દારૂ, ડ્રગ્સ અને જુગાર દ્વારા થોડો સમય મજા લેવાની જગ્યાએ લોકોને પોતાનો સમય એ વસ્તુ માટે આપવો જોઈએ કે સાચે જ ખુશી આપે છે. ઉર્વશીએ કહ્યું કે આપણે પોતે એ વસ્તુ માટે પ્રેરિત કરીએ છીએ જે આપણે બનવા માંગતા હોઈએ છીએ. આપણે આપણા વિચારોને આધિન હોઈએ છીએ. જો આપણે આપણા વિચાર નથી બદલી શકતા તો આપણે કંઈ જ નથી બદલી શકતા. એટલા માટે મારૂ માનવું છે કે આપણે દરેક લોકોએ સ્વાસ્થને લઈને સતર્ક રહેવુ જોઈએ. ઉર્વશી માને છે કે સ્વાસ્થ્ય અને કરૂણા એ બે વસ્તુઓ જ છે જેને આપણે આપણી જીંગદીમાં સામેલ કરીએ તો આપણા જીવનમાં તરત ખુશી મળે છે. અને લાંબા સમય સુધી આપણી જીંદગીમાં રહે છે.  હું દારૂ, ડ્રગ્સ અને જુગાર જેવા થોડા સમયની ખુશી આપવાની વાત નથી કરી રહી. હું એ વાત પર વિશ્વાર કરૂ છું કે દયા, કરૂણા જ સાચી ખુશી લાવે છે. અભિનેત્રી જલદીથી ફિલ્મમાં બ્લેક રોઝ દ્વારા તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જુઓ ઉર્વશીના ખુબસુરત અને બોલ્ડ ફોટો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન