Beautiful Photos Of Manushi Chhillar In Black Saree
  • Home
  • Featured
  • Photos: બ્લેક કલરની સાડીમાં માનુષી છિલ્લરને જોતા રહી જશો, જોઇલો સુંદર તસવીરો

Photos: બ્લેક કલરની સાડીમાં માનુષી છિલ્લરને જોતા રહી જશો, જોઇલો સુંદર તસવીરો

 | 3:36 pm IST

‘મિસ વર્લ્ડ 2017’નો ખિતાબ પોતાના નામે કરી ચુકેલી માનુષી પોતાની તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં માનુષીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ઘણી જ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં માનુષી બ્લેક કલરની સાડી પહેરેલી છે જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.

આ પહેલા માનુષી ફેમિના મિસ ઇન્ડિયા પેજેન્ટનો ખિતાબ પણ જીતી ચુકી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 4.6 મિલિયન ફૉલોઅર્સ છે. માનુષીનો જન્મ હરિયાણાનાં રોહતકમાં વર્ષ 1997માં થયો હતો. ઉલ્લેખનીય છે કે માનુષી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે પોતાના ફૉટો્સ શેર કરતી હોય છે. તાજેતરમાં શેર કરેલા બ્લેક કલરની સાડીવાળા માનુષીનાં ફૉટો તેના ફેન્સને ઘણા જ પસંદ આવી રહ્યા છે.