BEAUTIFUL CELESTIAL VIEWS OF LIGHTNING WILL CAPTIVATE THE MIND
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Wowwww ! વિજળીનો સુંદર આકાશી નજારો મન મોહી લેશે, જુઓ VIDEO

Wowwww ! વિજળીનો સુંદર આકાશી નજારો મન મોહી લેશે, જુઓ VIDEO

 | 5:15 pm IST
  • Share

હાલમાં સોશિયલ મીડિયા પર નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. આ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના લોકો આદી બની ગયા છે. આ સોશિયલ મીડિયા પર દિવસે દિવસે અને ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજે વધુ એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આકાશમાં થતી વિજળીનો નજારો જોવા મળી રહ્યો છે. આ સુંદર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ મજેદાર Video

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો