NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સૌંદર્ય જ્યારે કરે છે બંદૂકના કામણ, શત્રુમાં દેખાય મરણ જ મરણ

સૌંદર્ય જ્યારે કરે છે બંદૂકના કામણ, શત્રુમાં દેખાય મરણ જ મરણ

 | 9:10 am IST


ઈરાકના બીજા ક્રમના સૌથી મોટા શહેર મોસુલને નવ મહિનાના યુદ્ધ બાદ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) પાસેથી આંચકી લેવામાં સફળતા સાંપડી છે. નવ મહિના અગાઉ આ શહેર પ્રવૃતિઓથી ધમધમતું હતું અને ખુબ જ સુંદર દેખાતું હતું.
જોકે નવ મહિનાના લાંબા યુદ્ધમાં આ શહેર તારાજ થઈ ગયું છે. લાખો લોકો શહેર છોડી ગયા છે. અરે શહેરમાં મૂળભૂત સેવાઓનું પણ ઠેકાણું નથી. નવ મહિના યુદ્ધ પછી મોસુલ કેવી ભાસે છે તેની તસવીરો અત્રે રજૂ કરીએ છીએ.