Beautiful pictures of Punjabi diva Isha Rikhi viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પંજાબી ઈન્ડસ્ટ્રીની આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પાડ્યો સિક્કો, જુઓ વાયરલ PHOTOS

પંજાબી ઈન્ડસ્ટ્રીની આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પાડ્યો સિક્કો, જુઓ વાયરલ PHOTOS

 | 7:25 pm IST
  • Share

સિપ્પી ગિલ સાથે 2013માં પંજાબી મૂવી ‘જટ બોય્ઝ પટ જટ્ટ દે’ થી પદાર્પણ કરનારી અભિનેત્રી ઇશા રિખી તેની ગ્લેમરસ તસવીરોથી ચાહકોનું મનોરંજન કરતી રહે છે. તે પંજાબી અભિનેતા અમરિન્દર ગિલ સાથે ‘હેપી ગો લકી’, ‘મેરે યાર કમિને’ અને ‘વોટ ધ જટ’ સહિત અનેક ફિલ્મોમાં જોવા મળી છે.

વર્ષ 2016માં ઇશાએ ફિલ્મ ‘અરદાસ’માં જીવંત યુવાન છોકરીની ભૂમિકા ભજવી હતી, જેમાં ગિપ્પી ગ્રેવાલ અને અમ્મી વિર્ક પણ હતા. તેણે 2018માં ‘નવાબઝાદે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઈશા રિખી ટૂંક સમયમાં રોશન પ્રિન્સ સાથે હોરર કોમેડી ‘બૂઉ મે દાર્ગી’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ત્યારે હાલમાં તેના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો તમે પણ જુઓ આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન