beautiful temple of Mehru Lakshmi is located in ​​Surat, devotees come
  • Home
  • Featured
  • સુરતના આ વિસ્તારમાં છે મહેરુ લક્ષ્મીનું મંદિર, ભક્તો દૂર-દૂરથી આવે છે દર્શન માટે – Video

સુરતના આ વિસ્તારમાં છે મહેરુ લક્ષ્મીનું મંદિર, ભક્તો દૂર-દૂરથી આવે છે દર્શન માટે – Video

 | 8:03 am IST

મા લક્ષ્મી એ પોતાના ભક્તોને ક્યારેય પણ નિરાશ નથી કરતા …સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ છે મહેરુ લક્ષ્મીનું સુંદર મંદિર…આ મંદિરની આકર્ષક અને અનોખી બનાવટ આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે..એક પર્વતના આકારમાં બનેલુ આ મંદિર ભકતો માટે આસ્થાનુ પ્રતિક છે..તો આવો દર્શન કરીએ અને મેળવીએ મા લક્ષ્મીના આશીર્વાદ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન