Beautiful tribal women who have won the hearts of all over India
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આખા ભારતનું દિલ જીતી લે તેવી સુંદર આદિવાસી મહિલા, મળી ચૂક્યા અનેક એવોર્ડો

PHOTOS: આખા ભારતનું દિલ જીતી લે તેવી સુંદર આદિવાસી મહિલા, મળી ચૂક્યા અનેક એવોર્ડો

 | 11:25 am IST

બોલિવૂડ અને ટીવી જગતમાં એકથી વધીને એક સુંદર અભિનેત્રીઓ છે. પરંતુ આજે આપણે વાત કરીશું ખુબ જ સુંદર આદિવાસી મહિલા વિશે. જેણે મિસ ઈન્ડિયાનો એવોર્ડ જીત્યો હતો. એટલુ જ નહી ભારતની સૌથી સુંદર આદિવાસી મહિલાના નામથી પણ જાણીતી છે. તો આવો જાણીએ ભારતની સૌથી સુંદર આદિવાસી મહિલા, જે જીતી ચૂકી છે મિસ ઈન્ડિયાનો એવોર્ડ…

આપણે જે આદિવાસી મહિલાની વાત કરી રહ્યાં છીએ તે રાજસ્થાનની રહેવાસી છે. અને તેનું નામ પ્રીતિ મીણા છે.

પ્રીતિ મીણા એક ખેડુત પરિવારથી છે. તેના પતિ બી.એસ મીણા રાજસ્થાનમાં પોલિસ ઈન્સપેક્ટરના પદ પર કાર્યરત છે. પ્રીતિના બે જુડવા બાળકો પણ છે.

તેણે પોતાના કેરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. અને તેણે 2018માં મિસ રાજસ્થાનનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

પ્રીતિ સુંદર હોવાની સાથે સાથે તેણે અભ્યાસમાં 12માંથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી હંમાશા ટોપ પર રહી છે.

હાલમાં પ્રીતિ પોતાના ગામમાં ગ્રામિણ મહિલાઓને ગ્રુમિંગ ટિપ્સ આપવાની સાથે તેમને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન