વારંવાર થઇ રહ્યા છે ખીલ, તો દૂર રહો આ 2 વસ્તુથી - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વારંવાર થઇ રહ્યા છે ખીલ, તો દૂર રહો આ 2 વસ્તુથી

વારંવાર થઇ રહ્યા છે ખીલ, તો દૂર રહો આ 2 વસ્તુથી

 | 12:55 pm IST

વાતાવરણમાં બદલાવ આવવા પર સૌથી પહેલા તેની અસર ત્વચા પર જોવા મળે છે. ગરમીની ઋતુમાં સૌથી વધારે ખીલીની સમસ્યા થાય છે. તો કોઇ ખાસ ઇવેન્ટ પર જવું હોય તો ચહેરા પર થઇ રહેલા ખીલ સુંદરતા માટે દાગ સમાન બની જાય છે. આ વાત તો ઠીક છે કે ચહેરા પર ખીલ અચાનક તો નથી થતાં પરંતુ તેની પાછળ ખાણી પીણીથી ખરાબ આદત, તનાવ, ઓઇલી ત્વચા સહિતના કેટલાક કારણ હોય શકે છે. કેટલીક વસ્તુઓથી દૂર રહેવા પર તમારી ત્વચા સુંદર બની શકે છે.

ફ્રેંચ ફ્રાઇજ
ઓઇલી ફૂ઼ડ્સ ખાવાથી ત્વચામાં મોઇશ્ચુર વધારે પ્રમાણમાં એકઠું થવા લાગે છે. તે તેલ અને સ્ટાર્ચ આપણી ત્વચા માટે હાનિકારક હોય છે. જે લોકો ફ્રેન્ચ ફ્રાઇજ કે અન્ય એવી વસ્તુઓ ખાવાથી આ સમસ્યામાં વધોરો થઇ શકે છે. માટે તીખી-તરેલી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.

પનીર
ડેરી પ્રોડક્ટ્સ એટલે કે પનીરમાં પ્રોજેસ્ટેરોન હોય છે જે શરીરમાં ચરબી બનાવવા વાળા ગ્લેંડ્સને પ્રોત્સાહિત કરે છે. જેનાથી ત્વચા પર ઓઇલ એકઠું થાય છે અને આ કારણથી ત્વચા પર ચિકાશ આવી જાય છે આ ચિકાશના કારણે ખીલ થવાના શરૂ થઇ જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે પનીર તેમજ પનીરથી બનાવવામાં દરેક વસ્તુથી દૂર રહેવું જોઇએ.