એક દિવસમાં ગરદનની કાળાશ દૂર કરશે આ 2 શાક - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • એક દિવસમાં ગરદનની કાળાશ દૂર કરશે આ 2 શાક

એક દિવસમાં ગરદનની કાળાશ દૂર કરશે આ 2 શાક

 | 6:21 pm IST

કેટલીક વખત શરીરના કેટલાક ભાગની ધ્યાન ન રાખવા પર તે શ્યામ પડી જાય છે. એવા આ ભાગમાં ગરદન પણ સામેલ છે. જો તમારી ગરદનનો રંગ શરીરના અન્ય ભાગની તુલનામાં શ્યામ પડી જાય છે. તો આવો જોઇએ કેટલાક એવા ઉપાય છે જેનાથી એક દિવસમાં ગરદનની શ્યામ ત્વચા ગોરી બનાવી શકો છો. તો આવો જોઇએ કેટલાક એવા નુસખા..

ટામેટા
ટામેટામાં એસિડ, ટેનિંગ અને એન્ટી ઓક્સાઇડ તત્વ રહેલા છે. જે શ્યામ ત્વચાથી છૂટકારો અપાવે છે. જેના માટે તમારે ટામેટાના પલ્પસ,દહીં અને ચણાના લોટને મિક્સ કરી પેક તૈયાર કરી લો. આ પેક ત્વચાને એક્સ્ફોલિયેશન કરે છે. એક્સ્ફોલિયેશનમાં ત્વચાની બહારની ત્વચા પર સૌથી જૂની મૃત ત્વચા કોશિકાઓ દૂર કરે છે.તેને લગાવવાથી ત્વચાના દાગ-ધબ્બા દૂર થવાની સાથે ત્વચાની કાળાશ પણ દૂર થાય છે.

બટેટા
ગરદનની કાળાશ દૂર કરવા માટે બટેટાનો રસ પણ ખૂબ અસરકારક હોય છે. બટેટામાં કેટી કોલિંસ નામનો એક એન્જાઇમ હોય છે. જે ઝડપથી શ્યામ ધબ્બાથી રાહત અપાવે છે. દરરોજ સ્નાન કરતા પહેલા શ્યામ ત્વચા પર બટેટાનો રસ લગાવવો જોઇએ. તે સિવાય બટેટાના રસ સાથે લીંબુનો રસ મિક્સ કરવાથી પણ શ્યામ ત્વચાથી રાહત મળે છે અને ત્વચા ગોરી બને છે.