સ્તનના આકારને ઘટાડવા અપનાવો આ કુદરતી ઉપાય - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સ્તનના આકારને ઘટાડવા અપનાવો આ કુદરતી ઉપાય

સ્તનના આકારને ઘટાડવા અપનાવો આ કુદરતી ઉપાય

 | 4:24 pm IST

શુ તમે પણ તમારા સ્તનના આકારથી પરેશના છો. તો ચિંતાથી થઇ જાવ મુક્ત. અમે આજે તમારી દરેક સમસ્યાઓનો ઉકેલ આપીશું. જેનાથી તેમ જલદી જ ટેન્શન ફ્રી થઇ જશો. આજે અમે તમને જણાવીશુ કે સ્તનના આકારને કુદરતી કેવી રીતે ઓછો કરી શકાશે. સ્તનનો આકાર વધારે હોવાથી મહિલાઓ અને યુવતીઓ તેમનો આત્મવિશ્વાસ ગુમાવી છે, જે યોગ્ય નથી. સ્તનનો આકાર ઓછો કરવા માટે ખાસ એકસરસાઇસ કરવી જરૂરી છે. તે

• સ્તનને ઢીલા પડવાથી બચાવવા માટે તમારે ખાણી-પીણીમાં કાસ ધ્યાન રાખવું પડશે. કોશિશ કરો કે કોઇ એવી વસ્તુનું સેવન ના કરો, જેના કારણે તમારે ઉપરના ભાગનું વજન વધી જાય. હલકી વસ્તુઓનું સેવન કરો. જેથી તમે તમારા બ્રેસ્ટના આકારને ઓછો કરી શકો છો.

• હંમેશા ધ્યાન રાખો કે તમારા સ્તનના કદની બ્રા લો. આમ કરવાથી સ્તન લચી પડશે નહી. સાથે ધ્યાન રાખો કે બ્રેસ્ટ ઓછા કરવા માટે એક્સરસાઇઝ કરી રહ્યા હશો તો તમારા ખભા પર અને પીઠમાં ખૂબ દુખાવો થશે. પરંતુ દુખાવો થવાથી પરેશાન ન થાવ. કારણકે જો દુખાવો થઇ રહ્યો છે તો સમજી લો કે એક્સરસાઇજથી ફાયદો થઇ રહ્યો છે. જેથી કોશિશ કરો કે સ્તન ઓછા કરવાની કસરત કરવાની સાથે સાથે પીઠને મજબૂત કરવાની કસરત પણ જરૂર કરોય

• તમારો એક સમય કરો કે તે સમયે ડાન્સ કરી શકો. સ્તનના આકારને ઓછો કરવા માટે ડાન્સથી ઘણો ફાયદો થાય છે. જેના માટે અગત્યના સ્ટેપ્સ હોય છે. આ સ્ટેપ કરવાથી તમારા સ્તનના ભાગમાં મુવમેન્ટ થશે અને સ્તનના આકારમાં પણ સુધારો જોવા મળશે.

• તે સિવાય આદુમાં પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે. જે તમારામાં ફેટ ઓછું કરવા માટે ઘણુ મદદગાર થાય છે. ચરબી ઓછી કરવા માટેનો સહેલો ઉપાય છે. આદુનું સેવન કરવા માટે તમારે એક કપ ગરમ પાણીમાં પીસેલું આદુ અને મધ મિક્સ કરો.આમ કર્યા બાદ તેનું સેવન કરો. જેનાથી સ્તનમાં જમા થયેલ ફેટ દૂર કરે છે.

• ગ્રીન ટી વજન ઓછુ કરવા માટે હંમેશા ફાયદાકારક રહી છે. તેમા રહેલા તત્વ તમારા સ્તનના આકારને ઓછા કરવામાં પણ મદદગાર સાબિત થશે. દિવસમાં 2થી 4 વખત ગ્રીન ટીનું સેવન કરવાથી તમારી ચરબી ઓછી થશે.

• લીમડાના પાન બિમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. પંરતુ તેના પાનથી સ્તનનો આકાર પણ ઓછો થઇ શકે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળો.આ પાણીમાં થોડીક હળદર અને એક ચમચી મધ મિક્સ કરો. તે બાદ તેનું સેવન લગભગ બે અઠવાડિયા સુધી કરવાથી બ્રેસ્ટના આકારમાં ફેરફાર જોવા મળશે.