Beauty fashion new trend kin-implant pics
  • Home
  • Featured
  • ચામડીને ઉખાડી તેના પર કરામત કરવાનો ફેશનનો અજીબો ગરીબ ટ્રેન્ડ

ચામડીને ઉખાડી તેના પર કરામત કરવાનો ફેશનનો અજીબો ગરીબ ટ્રેન્ડ

 | 3:15 pm IST

શુ કપડાની જેમ શરીરને પણ બદલી શકાય છે? હેરાન ના થાવ કારણકે આ સાચું છે. દુનિયા ખૂબ ઝડપથી બદલાઇ રહી છે. તેનાથી વધારે ઝડપથી બદલાઇ રહી છે ફેશન. ફેશનના નામ પર આજકાલ બજારમાં રોજ અનોખા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે. પરંતુ આ ટ્રેન્ટને અત્યાર સુધીનો અનોખો અને અજીબો ગરીબ ટ્રેન્ડ કહેવામાં આવી શકે છે. આ ફેશન ફેક સ્કિન ઇંપ્લાંટની છે. ફેશનની દુનિયા હજી એક પગલું આગળ વધી ગઇ છે. આ ટ્રેન્ડ તમારી ત્વચાને ક્રીપી બનાવી શકે છે. તેમા અનોખી ડિઝાઇન્સને તમારી ત્વચાનો ભાગ બનાવી દેવામાં આવે છે.