Beauty Fashion try These latest blouse design
  • Home
  • Photo Gallery
  • ટ્રાય કરો બ્લાઉઝની લેટેસ્ટ ડિઝાઇન્સ, તમે પણ લાગશો હોટ

ટ્રાય કરો બ્લાઉઝની લેટેસ્ટ ડિઝાઇન્સ, તમે પણ લાગશો હોટ

 | 1:51 pm IST

ખાસ કરીને કેટલીક મહિલા સાડી પહેરવાના શોખીન હોય છે. તો સાડીની સાથે એક જ ડિઝાઇનના બ્લાઉઝ પહેરીને કંટાળી ગયા છો અને તમારે લુક સાથે એક્સપરિમેન્ટ કરવું સારું લાગે છે તો આજે અમે તમારા માટે બ્લાઉઝની કેટલીક લેટેસ્ટ પેટર્ન્સ લઇને આવ્યા છીએ. જે તમે પણ ટ્રાય કરી શકો છો. જેમા તમે બિલકુલ અલગ અને સેક્સી લુક લાગશે. બ્લાઉઝની પેટર્ન્સમાં તમે સેમી પફ સ્લીવ્સ, પીનટ પેન ફ્રન્ટ સ્ટાઇલ બ્લાઉઝ, રેસર બેક ફ્રન્ટ બ્લાઉઝ સહિતની પેટર્ન્સ ટ્રાય કરી શકો છો.

સેમી પફ સ્લીવ્સ વાળા જૂટ બ્લાઉઝ
પીનટ પૈન ફ્રન્ટ સ્ટાઇલ બ્લાઉઝ
રેસર બેક નેક ડિઝાઇન
ક્રોપ ટોપ સ્ટાઇલ બ્લાઉઝ
લેયર્ડ ફ્લેપ હેન્ડ્સ