Beauty Not only the face, but also 'butt' facial
  • Home
  • Fashion & Beauty
  • ચહેરો જ નહીં, ‘butt’નુ પણ કરવામાં આવે છે ફેશિયલ, જાણો

ચહેરો જ નહીં, ‘butt’નુ પણ કરવામાં આવે છે ફેશિયલ, જાણો

 | 4:40 pm IST

કેટલીક વખત તમે ટીવી એકટ્રેસને જોવો છો તમને એવું થતુ હશે કે તેમના Butt કેવીરીતે પરફેક્ટ હોય છે. તો આજે અમે તમને જણાવી દઇએ કે બટનું પણ તેનું સ્કિનકેર રુટીન હોય છે. ચહેરા, હાથ અને પગની સ્વચ્છતાની તમે જેટલું ધ્યાન રાખો છો એટલું જ બટની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઇએ. ક્લીનિંગથી લઇને એક્સફોલિએશન સુધી. પરફેક્ટ બિકીની પિક્ચર જોઇએ તો આવું કરવું જોઇએ.

જો તમે બીચ પર સનબેદિગં કરવા જઇ રહ્યા છો તો એવી વાત છે તમે તમારા સૌથી બેસ્ટ સ્વિમસૂટ પહેરશો. હવે સ્વિમસૂટ પહેરી રહ્યા છો તો Buttને ફ્લોન્ટ કરશો. પરંતુ તેનાથી પહેલા જરૂરી છે કે તમારા બટનું ફેશિયલ કરાવી લો. જેથી સ્વિમ સૂટ પહેર્યા પછી તમને આ વાતની ચિંતા ન હોય કે, પાછળથી તમારું લુક કેવું દેખાઇ રહ્યું છે. આ વાંચવામાં તમને અજીબ લાગી રહ્યું છે. જોકે, હેરાન થવાની જરૂરત નથી. હવે ચહેરાની સાથે-સાથે buttનું પણ ફેશિયલ હોય છે. તો ચાલો તેના અંગે વધુ જાણીએ.

સ્ટ્રીમિંગથી લઇને ક્લેન્જિંગ સુધી અને માસ્કિંગથી લઇને મોઇશ્ચરાઇજિગ સુધી.. butt ફેશિયલમાં તે દરેક સ્ટેપ્સ હોય છે. જે એક નોર્મલ ફેશિયલમાં હોય છે. જોકે, આ દરમ્યાન એક સ્પેશ્યિલ ડિવાઇસનો પણ ઉપયોગ કરી શકાય છે. જેના દ્વારા બેક્ટેરિયાને પણ સ્વચ્છ કરી શકો છો.

Butt ફેશિયલ પછી તમને પોતાનામાં સારો અનુભવ થશે. કારણકે તેનાથી તમારી બેકસાઇડ એકદમ મુલાયમ થઇ જશે. બટ ફેશિયલમાં ઉપયોગમાં લેવામાં આવતા પીલ-ઓફ, કૂલિંગ, ટોવેલ્સ અન માસ્કિંગ પછી તમારું બટ રિલેક્સ્ડ થઇ જાય છે અને તમારી બેકસાઇડની સ્કિન બેબીન ત્વચા જેવી સોફ્ટ થઇ જશે.

Butt ફેશિયલનો આઇડિયા તમને સાંભળવામાં અજીબ લાગી રહ્યો છે કારણકે તેને એક વખત કરાવ્યા પછી તમને પણ સારો અનુભવ થશે અને બટ પણ સેક્સી લાગશે. સાથે જ બટ મોઇશ્ચરાઇજ્ડ થવાની સાથે ચમકી પણ જશે. જો તમે પણ બેદિંગ સૂટ કે બિકીની પહેરવાથી હીચકિચાઇ રહ્યા છો તો બટ ફેશિયલ તમને તે કોન્ફિડન્સ આપશે જેનાથી તમે સહેલાઇથી બીકીની પહેરી શકશો.