Beauty yellow teeth use these 2 thing
  • Home
  • Fashion & Beauty
  • જિદ્દી પીળા દાંત ચપટીમાં ચમકાવશે આ ગજબનો નુસખો

જિદ્દી પીળા દાંત ચપટીમાં ચમકાવશે આ ગજબનો નુસખો

 | 7:12 pm IST

તમારી સરસ સ્માઇલ કોઇના પણ ઉદાસ ચહેરા પર ખુશી લાવે છે. જ્યારે બીજી તરફ કેટલીક વખત પીળા દાંતથી આપણે મિત્રો, સંબંધી કે અન્ય લોકો સામે શરમ અનુભવવી પડે છે. તમારી આ શરમ દૂર કરવા માટે અને પીળા દાંતને સફેદ મોતી જેવા ચમકાવવા માટે લોકો અનેક રીત અપનાવે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી. એવામાં આજે અમે તમાર માટે એક ઘરેલું નુસખો લઇને આવ્યા છીએ. જે તમારા દાંતને મિનિટોમાં ચમકાવી દેશે.

સામગ્રી
1 નંગ – લીંબુ
1 ચપટી – મીઠું

ઉપાય
– દાંતની પીળાશથી છૂટકારો મેળવવા માટે લીંબુના રસ લો.
– હવે લીંબુના રસમાં થોડૂંક મીઠું મિક્સ કરી લો.
– ત્યાર પછી આ મિશ્રણને તમારા દાંત પર લગાવી રહેવા દો.
– તે સિવાય મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને દાંત પર રગડો.
– આમ કરવાથી મિનિટોમાં તમારા દાંત ચમકી જશે.