became a star on social media overnight during Cricket matches
  • Home
  • Photo Gallery
  • PHOTOS: કોઈ મહેનત નહીં, માત્ર સ્ટેડિયમમાં બેેઠા બેઠા આ યુવતીઓ રાતોરાત સ્ટાર બની ગઈ

PHOTOS: કોઈ મહેનત નહીં, માત્ર સ્ટેડિયમમાં બેેઠા બેઠા આ યુવતીઓ રાતોરાત સ્ટાર બની ગઈ

 | 5:19 pm IST

કોઈ સેલેબ્રિટી કે પછી ખેલાડી હોય તો એના કિડ્સ સોશિયલ મીડિયામાં ફેમસ હોય છે. અથવા તો કોઈએ મહેનત કરીને પોતાનું એક સ્ટેટસ બનાવ્યું હોય તો એ ફેમસ હોય છે. પરંતુ અમુક લોકોને એક જ મોકો કાફી હોય છે. બોલિવૂડ સ્ટારનાં ફોટો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતા રહેતા હોય છે.

કેટલાક ચહેરા એવા પણ છે કે જે અમથા જ વાયરલ થતા રહેતા હોય છે અને જોતજોતામાં તે સોશિયલ મીડિયા સ્ટાર બની જાય છે. તો અહીં જુઓ એવી છોકરીઓની તસવીરો કે જે સ્ટેડિયમમાં માત્ર બેઠા બેઠા જ સ્ટાર બની ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન