Before discussing adult intercourse life, please be aware that otherwise ..
  • Home
  • Featured
  • સંભોગ અંગે ચર્ચા કરતા પહેલા ખાસ જાણી લેજો આ વાત નહીંતર..

સંભોગ અંગે ચર્ચા કરતા પહેલા ખાસ જાણી લેજો આ વાત નહીંતર..

 | 3:27 pm IST

સેક્સ લાઇફથી જોડાયેલી કેટલીક વાત તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે જ રહેવી જોઇએ. જોકે તમારો કોઇ નજીકના મિત્ર છે તેની સાથે તમે આ વાતો શેર કરી શકો છો.પરંતુ અનેકવાર વાત વાતમા તમે એવી વાતો કહી દો છો કે જે તમારી ના કહેવી જોઇએ. એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે અ વાતો જે અંગે તમે તમારા સંબંધને ગુપ્ત રાખીને વાતો શેર કરી શકો છો.

સોશિયલ મીડિયા પર ન કરો વાત

આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે અને કોઇપણ તેમની દરેક પ્રકારની તસવીરો પોસ્ટ કરતા રહે છે. પરંતુ ખાનગી પળની તસ્વીરો સોશિયલ મીડિયા પર બિલકુલ શેર ન કરો. પાર્ટનરની સાથે બીચ પર ફરી રહ્યા છો કે કપલ મસાજ લઇ રહ્યા છો તો તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરો. તમારા પાર્ટનર તમારાથી કેટલું પણ સારુ છે આ વાત દુનિયાને જણાવવાની જરૂર નથી.

જો કોઇ વાત પરેશાન કરી રહી છે

તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે તમે તમારી સેક્સ લાઇફ અંગે વાત કરવી તો સારી લાગે છે પરંતુ જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી દરેક વાત તમારા ફ્રે્ન્ડ્સને કહેવી ન જોઇએ. જો કોઇ વાતથી તમે પરેશાન છો તો તમે આ અંગે વાત તમારા મિત્ર સાથે સલાહ લઇ શકો છો.

વર્કપ્લેસ પર ન કરો વાત

વર્કપ્લેસ પર કામ કરી રહેલા તમારા સહયોગી આ વાતમાં રસ લઇ શકે છે કે તમારી ડેટ કેવી રહી . પરંતુ ડેટ બાદ તમે સાથે શુ કર્યું તે કહેવાની જરૂર નથી. સેક્શુઅલ કોન્વરસેશન વર્કપ્લેસ પર બિલકુલ ન થવી જોઇએ. થઇ શકે છે કે તમારી આ વાતોનો ખોટો મતલબ નીકાળી શકે છે જે બાદમાં તમારા માટે મુસીબત બની શકે છે. સાથે જ ઓફિસની અંદર તમારા પાર્ટનર સાથે ફોન પર રોમેન્ટિક વાત કરવી ન જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન