before independence how these cities from india pakistan looks like
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આઝાદી પહેલાના ભારતના રંગ, આપણે દુનિયામાં નહોંતા ત્યારે હતી આવી હાલત

PHOTOS: આઝાદી પહેલાના ભારતના રંગ, આપણે દુનિયામાં નહોંતા ત્યારે હતી આવી હાલત

 | 10:29 am IST

કેટલાંય વર્ષોની ગુલામી બાદ દેશ 15 ઓગસ્ટ 1947નાં રોજ આઝાદ થયો હતો. આ આઝાદી કોઈની આપેલી ગિફ્ટ નહોતી પણ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ લોહી રેડ્યું હતું ત્યારે મળેલી આ મોંઘી આઝાદી છે. આ ફોટોમાં એ વાત બતાવવામાં આવી છે કે જ્યારે આપણા આ દુનિયામાં નહોતા. અહીંયા જુઓ આઝાદી પહેલાનાં કટલાક શહેરો અને રાજ્યો. આમાં બિહાર અને દિલ્હીથી લઈને પાકિસ્તાનમાં ગયેલા પેશાવર, લાહોર, કલકતા અને કરાચી જેવા કેટલાય રાજ્યો અને શહેરોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન