દિલ્હી જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી નીટ પેપરલીક મામલે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોનમ વાંગચૂક અનશન કર્યા હતા. સીજેપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થયુ હતું. તેઓની એક જ માગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે. અને હવે થયુ પણ એવુ જ. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ પણ કર્યું છે. https://twitter.com/dpradhanbjp/status/2080938216505667663