Before sending your child to a school van, please alert
  • Home
  • Videos
  • Featured Videos
  • તમારા બાળકને સ્કૂલવાનમાં મોકલતા પહેલા ચેતજો, ગંભીર બેદકારીનો Video

તમારા બાળકને સ્કૂલવાનમાં મોકલતા પહેલા ચેતજો, ગંભીર બેદકારીનો Video

 | 6:21 pm IST

તમારા બાળકને સ્કૂલવાનમાં મોકલતા પહેલા ચેતી જજો. અમદાવાદમાં ચાલુ સ્કૂલવાનમાંથી 3 બાળકો પટકાયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની વાનના ડ્રાયવરની ઘોર બેદરકારી સામે આવી છે.

શાળાનાં બાળકોને લઇ જતી સ્કૂલ વાનનો દરવાજો બંધ નહીં થતા આ દૂર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં 3 પૈકી એક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં સાફ જોઇ શકાય છે કે, વાન ડ્રાયવરે ઝડપી વળાંક લેતા દરવાજો ખુલી ગયો હતો. અકસ્માત બાદ વાનમાંથી એક બાળક ગુમ થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્રીજા ધોરણમાં ભણતો સૂરજ શર્મા ગુમ ગુમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન