Before the birth of the second child akshay wife had put this condition
  • Home
  • Featured
  • જાહેરમાં થયો હતો ખુલાસો, બીજું બાળક કરતાં પહેલાં ટ્વિંકલે અક્ષય કુમાર સામે રાખી આ શરત

જાહેરમાં થયો હતો ખુલાસો, બીજું બાળક કરતાં પહેલાં ટ્વિંકલે અક્ષય કુમાર સામે રાખી આ શરત

 | 5:12 pm IST

બોલિવૂડનો ખેલાડી એટલે કે અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના બોલિવૂડના ચર્ચિત કપલ છે. બન્નેની કેમેસ્ટ્રી પર એટલી જ જોરદાર છે. ફેન્સને પણ આ કપલ પસંદ આવી રહ્યું છે. બન્ને જ્યારે સાથે હોય ત્યારે એકબીજાની મસ્તી કરતાં રહે છે. એક શો દરમિયાન ટ્વિંકલે એક ખુલાસો કર્યો હતો. જે હવે ફરીથી ચર્ચામાં આવ્યો છે. તેણે અક્ષય સામે બીજા બાળક કરતાં પહેલા એક શરત રાખી હતી.

આ દરમિયાન ટ્વિંકલ ખન્નાએ એક વાતનો ખુલાસો પણ કર્યો હતો. તેણે બીજા બાળકના જન્મ પહેલાં તેમના પતિ અક્ષય કુમારની સામે એક શરત મૂકી હતી. ટ્વિંકલ કહે છે કે ‘મેં અક્ષયને કહ્યું હતું કે જ્યાં સુધી તે સંવેદનશીલ અને સારી ફિલ્મો નહીં કરે ત્યાં સુધી હું બીજા બાળક વિશે નહીં વિચારું. હાલમાં આ ખુલાસો ફરીથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન