bella hadid crowned as most beautiful woman In the world see pics
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ છે વિશ્વની સૌથી સુંદર અને હોટ યુવતી, વૈજ્ઞાનિકો પણ ચક્કર ખાઈ ગયા!

PHOTOS: આ છે વિશ્વની સૌથી સુંદર અને હોટ યુવતી, વૈજ્ઞાનિકો પણ ચક્કર ખાઈ ગયા!

 | 9:00 pm IST

હાલમાં અમેરિકાની પ્રખ્યાત મોડલ બેલા હડીડને વિશ્વની સૌથી સુંદર સ્ત્રીનો ખિતાબ મળ્યો છે. જો કે આ માપદંડ એક ગ્રીક ભૂમિતિની પદ્ધતિ વડે નક્કી કરવામાં આવ્યો હતો અને એમાં બેલા ખરી ઉતરી હતી. ક્લાસિકલ ગ્રીક માપ પદ્ધતિના ગોલ્ડન રેશિયોને ધ્યાને રાખીએ તો અમેરિકન મોડલ બેલા હડીડ વૈજ્ઞાનિક રીતે વિશ્વની સૌથી સુંદરી મહિલા તરીકે જાહેર થઇ છે.

કોસ્મેટિક સર્જન ડો જુલિયન ડી સિલ્વાએ “ફાઈ” ગોલ્ડન રેશિયોના આધારે બેલાને દુનિયાની રૂપસુંદરી જાહેર કરી છે. ગાણિતિક રીતે 1.618/1 ના ગુણોત્તરને ગોલ્ડન રેશિયો કહે છે. જેનાં ચહેરા પર આ રેશિયો બરાબર લાગું થાય એને ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી એટલે કે સુંદરતાનો ગુણોત્તર કહીને નવાજવામાં આવે છે. અને બેલાના ચહેરાનું માપ આ રેશિયો સાથે આશ્ચર્યજનક રીતે 94.35% જેટલું મળતું આવે છે. તો જુઓ તેનાં કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન