એક નહિં અનેક ગુણો છે આમળામાં, પુરાવા તરીકે જોઇ લો VIDEO - Sandesh
  • Home
  • Health & Fitness
  • એક નહિં અનેક ગુણો છે આમળામાં, પુરાવા તરીકે જોઇ લો VIDEO

એક નહિં અનેક ગુણો છે આમળામાં, પુરાવા તરીકે જોઇ લો VIDEO

 | 1:35 pm IST

આમળા એક એવુ ફળ છે, જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, શિયાળામાં આમળા ખાવાથી હેલ્થને ખૂબ જ ફાયદા થાય છે. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે. તો જાણી લો તમે પણ આજે શિયાળામાં આમળા ખાવાથી થતા આ અનેક ફાયદાઓ વિશે